loader

Breaking News


Home > Sports > સાયના નેહવાલની સેમીફાઇનલમાં હાર, બ્રોન્ઝથી કરવો પડશે સંતોષ


Foto

સાયના નેહવાલની સેમીફાઇનલમાં હાર, બ્રોન્ઝથી કરવો પડશે સંતોષ

Aug. 27, 2018, 11:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : 18માં એશિયન ગેમ્સનાં 9માં દિવસે સૌની નજર ભારતીય સ્ટાર બેડમિંન્ટન ખેલાડી સાયના નહેવાલ પર હતી પરંતુ તેને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.



સાયનાને 17-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ હવે સાયનાને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ કરવો પડશે. વળી સાયના બાદ પીવી સિંધુને સેમીફાઇનલ મેચમાં પોતાનો દમ ભરવા તૈયાર છે. એશિયન ગેમ્સનાં આઠ દિવસોમાં ભારતનાં ખેલાડીઓ કુલ 36 મેડલ જીતવામાં સફળ રહ્યા છે. જેમાં 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ છે.