loader

Breaking News


Home > Bollywood > સલમાને લીધી પ્રિયંકાની ચુટકી, દેશી ગર્લેનો જવાબ સાંભળી ચોંકી જશો


Foto

સલમાને લીધી પ્રિયંકાની ચુટકી, દેશી ગર્લેનો જવાબ સાંભળી ચોંકી જશો

April 18, 2018, 5:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા થોડા સમય બાદ બોલીવુડની ફિલ્મોમાં દેખવા મળશે. સલમાન સાથે ફિલ્મ “ભારત” થી તે બોલીવુડમાં કમબેક કરવા જઇ રહી છે. આ ફિલ્મને અલી અબ્બાસ ડાયરેક્ટ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બોલીવુડથી દૂર રહેલી પ્રિયંકા પર સલમાન ખાને ચુટકી લીધી હતી. તેની સામે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો.





સલમાન ખાને પ્રિંયકા ચોપરા પર ટ્વીટ કરતા લખ્યુ, “પ્રિયંકા તમારી ઘર વાપસી પર સ્વાગત છે. જલ્દી મળીશું. જો કે આપણી ફિલ્મ હિંન્દી છે”. સલમાનનાં આ ટ્વીટ બાદ તેના જવાબમાં પ્રિયંકાએ લખ્યુ, “યૂપી બરેલીમાં ભણીને મોટી થઇ છુ જનાબ.. દેશી ગર્લ... ઘણી ખુશ છુ તમારા સૌ સાથે કામ કરીને, મળુ છુ સૌને સેટ પર”.