loader

Breaking News


Home > Bollywood > સંજય દત્તની બાયોપિક સંજૂનો ટીઝર થયો રિલીઝ, રણબીર કપૂરે કર્યો દમદાર રોલ


Foto

સંજય દત્તની બાયોપિક સંજૂનો ટીઝર થયો રિલીઝ, રણબીર કપૂરે કર્યો દમદાર રોલ

April 24, 2018, 5:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંજય દત્ત પર બની રહેલી બાયોપિક ફિલ્મ સંજૂનો ટીઝર આજે રિલીઝ થયો છે. આ ફિલ્મમાં સંદય દત્તની ભૂમિકામાં રણબીર કપૂર દેખવા મળશે. ફિલ્મનાં ટીઝરને જોઇ તમે એક સમય એવુ કહેશો કે ફિલ્મમાં સંજય દત્ત પોતે છે. રણબીર કપૂરે ફિલ્મમાં સખત મહેનત કરી હોય તે આ ટીઝરને જોયા બાદ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે.




સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂનાં ટીઝરમાં સંજય દત્તનાં અલગ-અલગ સમયનાં અંદાજ જોવા મળશે. લગભગ 1 મિનિટ અને 25 સેકેંન્ડનાં આ ટીઝરમાં રણબીર કપૂર સંજય દત્તનાં યુવાનીનાં દિવસોથી લઇને પુણેની યેરવડા જેલમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. તમને સંજય દત્તનાં કેટલા અફેયર હતા તે પણ આ ટીઝરમાં જોવા મળશે.