loader

Breaking News


Home > Bollywood > શાહરૂખ ટ્વીટર કિંગ ૩૪ મીલીયન ફોલોઅર સાથે નંબર વન બન્યો.


Foto

શાહરૂખ ટ્વીટર કિંગ ૩૪ મીલીયન ફોલોઅર સાથે નંબર વન બન્યો.

March 15, 2018, 11:01 a.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:કિંગખાનના નામથી લોકપ્રિય બનનાર શાહરુખ ખાન હવે માઈક્રોબ્લોગીંગ વેબસાઈટ ટ્વીટર પર પણ કિંગ બની ગયો છે.શાહરૂખ ખાનના ટ્વીટર પેજ પર તેના ફોલોઅરની સંખ્યા ૩૪ મિલિયન થઈ ગઈ.શાહરૂખ ખાન ૩૪ મિલિયન ટ્વીટર હેશટેગ સાથે ટ્રેન્ડ કરી રહ્યાં છે બોલીવુડના ટોપ સિતારાઓના ટ્વીટર પર ૩૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

આ યાદીમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. ટવીટર પર બીગ બીના ૩૩.૫ મિલિયન ફોલોઅર છે. જયારે શાહરૂખના ૩૪મિલિયન ફોલોઅર થઈ ગયા છે.શાહરૂખ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને પોતાની પારિવારિક તેમજ અંગત વાતો પણ શેર કરતો રહે છે.