loader

Breaking News


Home > Bollywood > બોલિવૂડની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના જીવનમાં પરિવાર બાદ જો કોઈનું સૌથી વધુ મહત્વ હોય તો તે છે ફૂડ.


Foto

બોલિવૂડની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના જીવનમાં પરિવાર બાદ જો કોઈનું સૌથી વધુ મહત્વ હોય તો તે છે ફૂડ.

April 5, 2018, 12:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:બોલિવૂડની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના જીવનમાં પરિવાર બાદ જો કોઈનું સૌથી વધુ મહત્વ હોય તો તે છે ફૂડ. શિલ્પાને ભોજન બનાવવું અને ખાવું ખુબ જ ગમે છે. શિલ્પાને બોલિવૂડની બેસ્ટ ફૂડી એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે. શિલ્પાની રેસિપી સોશ્યિલ મીડિયામાં ઘણી જ વાયરલ બનતી હોય છે. શિલ્પા માત્ર રેસિપી જ નહીં પરંતુ પોતાનું રૂટિન ફૂડ અંગે પણ સોશિયલ મિડીયા પર જણાવતી હોય છે. હાલમાં જ શિલ્પાએ પોતાના ફેવરિટ સી ફૂડની તસવીરો શૅર કરી હતી, જેને જોઈને ખાવાના ભલ-ભલા શોખીનોના મોંમાંથી ચોક્કસ પાણી આવી જાય.

ભાવે છે કરચલોઃ

શિલ્પા શેટ્ટી સી ફૂડની દિવાની છે. શિલ્પાએ કોલંબોમાં ધર્નશન મુનિડાસા શેફે બનાવેલા કરચલાની એક ડિશની તસવીર સોશીયલ મીડિયા ઉપર શૅર કરી હતી. શિલ્પાએ આ ડિશને ઘણી જ ટેસ્ટી ગણાવી હતી.

યુઝર્સે આપ્યા આવા રિએક્શનઃ

શિલ્પાએ કરચલાની ડિશ શૅર કરતા તેનાં યુઝર્સે આને ડરામણી ડિશ ગણાવી હતી.જયારે એક યુઝરે શિલ્પાને આવી વાનગીઓ નાં આરોગવાની સલાહ આપી હતી.