loader

Breaking News


Home > Bollywood > શ્રીદેવીની દિકરી જાહ્નવીની ફિલ્મ ધડકનો ટ્રેલર થયો રિલીઝ, ફિલ્મમાં જાહ્નવીનો માસૂમ ચહેરો છલકાયો


Foto

શ્રીદેવીની દિકરી જાહ્નવીની ફિલ્મ ધડકનો ટ્રેલર થયો રિલીઝ, ફિલ્મમાં જાહ્નવીનો માસૂમ ચહેરો છલકાયો

June 12, 2018, 10:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શ્રીદેવીની દિકરી જાહ્નવીની ફિલ્મને લઇને લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે તેની ફિલ્મ ધડકનો ટ્રેલર રિલીઝ થઇ ગયો છે. ફિલ્મમાં જાહ્નવીનો લૂક તેની માતા શ્રીદેવી જેવો જ લાગે છે.




આ ટ્રેલરમાં જાહ્નવી અને તેની સાથે તેના કો-સ્ટાર ઇશાન ખટ્ટરની જોડી દેખવા લાયક લાગે છે. ફિલ્મની સ્ટોરી રાજસ્થાની પૃષ્યભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં જાહ્નવી રાજસ્થાની બોલતી નજરે ચઢી રહી છે. ફિલ્મમાં લવ સ્ટોરી, રોમાંસ, બેસ્ટ ડાયલોગ્સ અને ધાકડ વિલન પણ જોવા મળશે.