loader

Breaking News


Home > Sports > IPLની પ્રથમ સીઝનથી અત્યાર સુધીમાં સુહાના ખાનનાં લુકમાં આવ્યો છે ઘણો બદલાવ, જુઓ તેના ફોટો


Foto

IPLની પ્રથમ સીઝનથી અત્યાર સુધીમાં સુહાના ખાનનાં લુકમાં આવ્યો છે ઘણો બદલાવ, જુઓ તેના ફોટો

April 10, 2018, 7:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : IPLની દરેક સીઝનમાં શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાનનો લુક બદલાતા દરેકે જોયો છે. ગ્રાંઉન્ડ પર પોતાની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સને સપોર્ટ કરવા શાહરૂખ ખાનની હાજરી હંમેશા જોવા મળી છે. ત્યારે બીજી તરફ તેની દિકરી સુહાના ખાનને પણ દર્શકોએ તેમની સાથે જોઇ છે. શાહરૂખ ખાન અને સુહાના ખાન મેચ દરમિયાન ઘણી મસ્તી કરતા જોવા મળતા રહે છે.




સોશિયલ મીડિયામાં શાહરૂખ ખાનની દિકરી સુહાનાનાં પ્રથમ IPLથી લઇને અત્યાર સુધીનાં ફોટા જોવા મળે છે. તેના પ્રથમ IPLનાં ફોટા જોયા બાદ તેને ઓળખવી ઘણી મુશ્કિલ છે. સુહાના ખાનનાં બાળકથી કિશોરાવસ્થાનાં ફોટો હાલમાં ઝડપથી સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યા છે.