loader

Breaking News


Home > Bollywood > સની લિયોનીએ કર્યા પોતાના જ ફોટો શેયર, સોશિયલ મીડિયામાં ઝડપથી થઇ ગયા વાયરલ


Foto

સની લિયોનીએ કર્યા પોતાના જ ફોટો શેયર, સોશિયલ મીડિયામાં ઝડપથી થઇ ગયા વાયરલ

April 11, 2018, 7:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સની લિયોનીએ પોતાના અંગત ફોટા શેયર કરી લોકોને મુઝવણમાં નાખી દીધા છે. તેણે પોતાના લગ્નનાં ફટા શેયર કર્યા હતા. જે સોશિયલ મીડિયામાં ધડાકથી વાયરલ થઇ રહ્યા છે. જો કે તેના આ ફોટો શેયર કરવા પાછળનું કારણ તેની 7મી Marriage Anniversary છે.




સની લિયોનીએ આ ફોટાને શેયર કરતા પોતાના પતિ ડેનિયલ વેબરને Marriage Anniversaryની શુભકામનાઓ પાઠવી હતી. સની આ ફોટોને શેયર કરતા લખ્યુ છે કે, “7 વર્ષ પહેલા એમે ભગવાનની સામે વાયદો કર્યો હતો કે એકબીજાને હંમેશા પ્રેમ કરીશુ, ભલે પરિસ્થિતિ ગમે તે હોય. હુ આજે કહી શકુ છુ કે તે દિવસ કરતા વધુ પ્રેમ હુ આજે તમને કરુ છુ. Happy Marriage Anniversary”.