loader

Breaking News


Home > National > દેશમાં બુદ્ધિજીવી લોકોની કમી નથી, જુઓ ફોટોઝ અને વિચારો બુદ્ધિ કોના બાપની


Foto

દેશમાં બુદ્ધિજીવી લોકોની કમી નથી, જુઓ ફોટોઝ અને વિચારો બુદ્ધિ કોના બાપની

July 20, 2018, 11:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત દેશમાં બુદ્ધિજીવી લોકોની બિલકુલ પણ કમી નથી. ઘણા લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને લઇને એવા કામ કરતા જોવા મળે છે જેનાં ફોટોઝ સામે આવ્યા બાદ તે હાસ્યાસ્પદ બની જાય છે, તો ઘણા પોતાની બુદ્ધિમતાનું ઉદાહરણ આપતા જોવા મળી જાય છે. તેવા જ ફોટોઝ જુઓ.

આ પહેલા તમે એટીએમમાં લોકોને નાણાંનો ઉપાડ કરતા જોયા હશે પણ અહી તો કૂતરાઓ માટે સુવા માટેની સગવડ જાણે ઉભી કરવામાં આવી હોય તેવુ લાગે છે.જ્યારે તમે રોજ મુસાફરી માટે બસનો ઉપયોગ કરો અને અચાનક એક દિવસ ટ્રેનનો ઉપયોગ કરવો પડે ત્યારે આ ફોટોઝ સામે આવે છે. ફોટોઝમાં જોવા મળતી મહિલા ભૂલી ગઇ છે કે સામેથી આવતી બસ નહી પણ એક ટ્રેન છે.

ઘરમાં કામ કરતી મહિલા જ્યારે નાના બાળક સાથે એકલી હોય ત્યારે તમને કઇક આવો ફોટોઝ જોવા મળી શકે છે.

નિંદર લેતા આ નવાબને જોઇ તો તમને થશે કે નિંદર હોય તો આવી નહી તો ન હોય. પાંડા ઉપર બેસી પાંડાએ પડાવેલો આ ફોટોઝ હાસ્યનું કારણ બન્યુ છે.

તેવા ઘણા ફોટોઝ જે આજે તમારા હાસ્યનું કારણ બન્યા છે જુઓ.