loader

Breaking News


Home > Gujarat > ગુજરાતના આ મંત્રીઓને ત્યાં ભારેખમ અરજદારોની ભીડ, રેન્કમાં રૂપાણી પાછળ


Foto

ગુજરાતના આ મંત્રીઓને ત્યાં ભારેખમ અરજદારોની ભીડ, રેન્કમાં રૂપાણી પાછળ

April 25, 2018, 2:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે સતત પાંચમી વાર ભાજપે પોતાનું સાસન જાળવીને નવા મંત્રીમંડળનું સ્થાપના પણ કર્યા બાદ આ ૭ જેટલા મંત્રીઓને ત્યાં ભારેખમ ભીડ રહે છે. ત્યારે રેન્ક આપવામાં આવે તો સૌ પ્રથમ હાઈએસ્ટ સ્કોરમાં ડીવાયસીએમ એવા નીતિન પટેલને ત્યાં અરજદારોનો મોટો તાતો જાવા મળે છે. અને હરહંમેશા ડીવાયસીએમ હાજર ન હોયતો પીએ, પીએસ પણ શાંતિથી જવાબ આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે ડીવાયસીએમ ની હોય કે ન હોય પણ ડીવાયસીએમ ત્યાં સૌથી વધારે આવકાર આપતા હોય તો પટાવાળાનો પ્રથમ ક્રમાંક આવે છે.

ઘણી જગ્યાએ મંત્રીઓને ત્યાં ચા કરતા કિટલી ગરમ હોય છે. ત્યારે ડીવાયસીએમને ત્યાં કામ કરવાની અને અરજદારોને ડો ડીવાયસીએમ હાજર ન હોય તો તેમને ધરમનો ધક્કો ન પડે તે માટે બને ત્યાં સુધી તેનું કામ થાય અને જવાબદારીપૂર્વક અરજદારને પણ સંતોષ મળે તે હેતુ છે. ત્યારે ગમે ત્યારે જાવામાં આવે તો મુખ્યમંત્રી રૂપાણી કરતાં ડીવાયસીએમ નીતિન પટેલને ત્યાં જનતાની ભારે ભીડ જાવા મળે છે અને રેન્ક આપવામાં આવે તો તમામ મુખ્યમંત્રીથી લઈને મંત્રી સુધીમાં સૌથી વધારે કામ કરતા હોય અને સૌથી વધારે અરજદારોને મળતા હોય તો ડીવાયસીએમ નીતન પટેલનો રેન્ક હાઈએસ્ટ સ્કોર ચાલી રહ્યો છે.

બીજી રેન્કમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવે છે. ત્યાં અરજદારોની ભીડ સૌથી વધારે સૌરાષ્ટ્રની દેખાય છે. આમ પણ રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે. અને સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે અરજદારોની સંખ્યા રૂપાણીને ત્યાં જાવા મળે છે. પણ હા, ઘણીવાર રૂપાણી પોતે મુખ્યમંત્રી હોવાથઈ અને ઘણાજ સમારંભો, પાર્ટીના કાર્યક્રમો દિલ્હી જવાનું પાર્ટીની જવાબદારીમાં વ્યસ્ત હોવાથી ઘણીવાર અરજદારોને મળી ન શક્તા હોવાથી ધરમના ધક્કો પડતો હોય છે. ત્યારે હાલ બીજા રેન્કમાં રૂપાણીને ત્યાં ભીડ જાવા મળે છે.

ત્રીજા રેન્કમાં જોવા જઈએ તો પ્રદીપસિંહ જાડેજાથી જેઓ રાજ્યકક્ષાના ગૃહમંત્રી અને ઘણા જ ખાતાઓ ધરાવે છે ત્યારે પ્રદિપસિંહ જાડેજાને ત્યાં મોટી સંખ્યામાં ગૃહમંત્રી પોતે સમયના પાકા અને અરજદારોને પીએ, પીએસ દ્વરા સમય આપેલો જ હોય છે. કે મંત્રી મળશે કે કેમ ત્યારે સૌથી વધારે રેન્ક જોવા જઈએ તો ત્રીજા નંબરે સ્વર્ણીમ સંકુલ૨માં નંબર વન અને સંકુલ-૧ અને ૨માં જોવા જઈએ તો રેન્ક ગીચ નંબરે આવે છે. અગાઉ શંકર ચૌધરી મંત્રી હતા ત્યારે પ્રદીપસિંહ અને શંકર ચૌધરીની કેમ્પીટીશન ચાલતી હોય તેમ ભારે ખમ સંખ્યા જાવા મળતી હતી. આજે શંકર ચૌધરી ચૂંટણીમાં વિજય ન બનતા અરજદારોને તેમની ખોટ સાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ચોથા રેન્કમાં આર.સી. ફળદુ જ્યાં સૌરાષ્ટ્રનો સિંહ આવ્યો હોય તેમ મોટો મેળો જામેલો હોય છે. આર.સી. ફળદુ આઉ ટર્મ પોતે ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચુકેલા હોવાથી અને પાર્ટીમાં કાર્યકરો અને પટેલ પાવરમાં હજુ કસ્ટબલ દેખાઈ રહ્યા છે. ખેડૂતોથી લઈને સૌરાષ્ટ્ર લોબી સૌતી વધારે આ મંત્રીની આૅફિસમાં ભીડ જાઈ શકાતી હોય છે. આમ પણ આર.સી. ફળદુ પોતે જામનગર જિલ્લામાં જામમનગરથી જિલ્લામાં ચૂંટાયા હોવાથી પોતને વાયા રાજકોટ, લીમંડી, પોરબંદર, ટચસ્ક્રીન રહેલા છે જેથી પોતપોતાના ગ્રુપમાં કામ કરાવવા સૌરાષ્ટ્ર લોબીનો અહીંયા ભારે પડાવ જાઈ શખાય છે. પાંચમાં રેન્કમાં ઈશ્વર પરમારને ત્યાં જનતાનો આવરો વધારે જાવા મળે છે. પરમાર પોતે એસ.સી. સમાજના સારું એવું પ્રત્યુ તથા સાંત અને હોશીયાર તેમની ગણનાથાય છે, અહીંયા ભાજપ અને કોંગ્રેસ હોય કે અન્ય પક્ષના કાર્યકરો આ મંત્રીને ત્યાં પોતાના મત વિસ્તારના કામ લઈને આવતા હોય છે.

ઈશ્વર પરમાર સ્વભાવે શાંત અને કામમાં પારવર ફુલ હોવાથઈ એસ.સી. સમાજમાં પ્રભુત્વ અને પકક્ડ પણ સારી છે. ત્યારે અહીંયા સ્વર્ણીમ સંકુલમાં ભીડ જાવા મળી હોય છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી, ડીવાયસીએમ, પ્રદીપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઘણા જ ખાતાઓની ફાળળણી થયેલ છે. ત્યારે ઈશ્વર પરમાનરે એક જ ખાતું સામાજીક ન્યાય આપવામાં આવ્યું છે પણ ગુજરાતમાંથી એસ.સી સમાજથઈ લઈને અન્ય વર્ગો આ મંત્રીની આૅફિસમાં ભીડવચ્ચે હોય છે. હરહંમેશા શાંત અને Âસ્મત મંત્રી ધરાવતા આ મંત્રી એસ.સી. સમાજથી લઈને અન્ય સમજાની જે ભીડ હોય છે. જેથી આ મંત્રી પાસે બીજા ખાતામાં અન્ય મંત્રી જેટલા હોય તો ૧ નંબરના રેન્ક ઉપર આવીજાય બાકી ઈશ્વરને ઈશ્વર જુએ તેમ.

છઠ્ઠા ક્રમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો આવી રહ્યો છે પણ વાલીઓની ફી ઘટાડાના મામલે પ્રજામાં તેમને ગ્રાફ ઘણો જ ઉપર ગયો છે. પણ શિક્ષણમાં બદલીથી લઈને અનેક સમસ્યા લઈને ગુજરાતમાંથઈ અરજદારોની સંખ્યા વધારે જાવા મળી રહી છે એક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો રેન્ક ત્રીજા ક્રમે હતો જે આજે કેબીનેટ મંત્રી હોય છતાં બાપુ છઠ્ઠા ક્રમે આવી ગયા છે. આ રેન્ક હાલ ઘટતો જાય છે. લોકો કામ લઈને આવે છે પણ થતાં નથી તેવો બળાપો પણ લોકમુખે ચર્ચાી રહ્યો છે. ૭માં ક્રમે પરસોત્તભાઈ સોલંકી જેઓ હાજર ભલે ન હોય પણ પીએ. પીસ. મળે એટલે મંત્રી મળી ગયા એમ સમજી લેવાનું અરજદારો અને મતવિસ્તારમાંથી આવતા મતદારો માટે તો જા ભાઈ રૂબર મળી જાય તો સમજવાનું લોટરી લાગી, ભાઈ મળવા જોઈએ હા ક્યાંયકામ ન થાય અને ભાઈની આૅફિસમાં ફૂટબોલનો દડો આવે એટલે ગોલ થઈ જાય અહીંયા કોઈ આરજદારોને કામન જાય ભાઈને હાજર હોય કે ન હાજર હોય તેમના પીએ.પીએસ. અરજદાર આવ્યો હોય તો બને ત્યાં સુધી તેમના કામ કરતા હોયછે. બાકી બંને ત્યાં સુધી ભાઈની આૅફિસ સુધી અરજદારને લાંબા થવું પડતું નથી.

આમ પણ પ્રદીપસિંહ જાડેજા, પરસોત્તમ સોલંકીની રાશી કન્યા એટલે અત્યારે ઘોડો બીનમાં જઈ રહ્યો છે અને શનિદેવની ચાર હાથે કૃપા છે. ત્યારે અરજદારને પણ ન્યાય અને તેના કામ માટે ભાઈ કટીબદ્ધ હોય છે. ત્યારે બીજા મંત્રીઓને ત્યાં કાગડા ઉડી રહ્યા છે અને મોટા મંત્રી હાજર હોતા નથી કામ થતું ન હોય તો જ અરજદાર અહીંયા બાબતે સચિવાલય સુધી થયો હશે એ ખ્યાલ હરહંમેશા આ મંત્રીઓ ને હોતો જ નથી મોટા ભાગે ઉચ્ચ અધઇકારીઓ જે ટેપ વગાડે તેમ જ મંત્રીઓ કરતાં હોય છે. પણ જો કાઈ કશું જ હોય તો નિયમો તો છે પણ શ્રમ કરવાનું જ હોય તો કઈ રીતે થાય તે અધિકારીને કહી શકતા નથી.

ગુજરાત સરકારમાં અત્યારે આ ૭ મંત્રીઓ ત્યાં ભીડ હોય છે. બાકી ઘણા મંત્રીઓ હાજર ન રહેવાથી અરજદારોને ધરમના ધક્કા અને ભાડા પણ મોંઘા પડી રહ્યા છે. ત્યારે આખો દિવસ બગડે તે જુદો, ત્યારે ઘણીવાર મંત્રી ન મળતાં અરજદારને પાટનગરમાં રોકાવું પણ થાય છે ત્યારે ખાવા, રહેવાનું ખર્ચ થયો હોય અને પરિસ્થિતિ ન હોય તો ભાઈ એટલે પરસોત્તમ સોલંકીને ત્યાંથી મળી જ જાય અને હવે ધક્કો ન ખાતા અને ફોન નંબર પી.એ.પીએસ. આપીને આગળની કાર્યવાહી શું થઈ તે જણાવશે . બાકી હાલ મોટા ભાગના મંત્રીઓ હાજરન રહેવાને કારણે ભાજપનો પણ ગ્રાફ નીચે જઈ રહ્યો છે.