loader

Breaking News


Home > Gujarat > પાટનગરમાં ૨૪ કલાક ચાલતી મિનરલ પાણીની નગરસેવકની પરબ


Foto

પાટનગરમાં ૨૪ કલાક ચાલતી મિનરલ પાણીની નગરસેવકની પરબ

April 12, 2018, 10:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ શરુ થઇ ગયો છે ત્યારે રોજબરોજ રોડ રસ્તા પર અવરજવર કરતા હજારો વાહનચાલકો તથા મુસાફરો માટે ઘણી જગ્યાએ પાણીના મિનરલ વોટરજગ મુકવામાં આવ્યા છે. ત્યારે આ જગમાંથી ત્યાં જ પાણી પીવાનો આગ્રહ રાખવામાં આવે છે અને પાણીણી બોટલ નહી ભરવાની સૂચનાઓ પણ લખેલી હોય છે. ત્યારે થોડા હટકે એવાં પાટનગર ગાંધીનગરનાં આ નગરસેવકે ૩ જગ્યાએ પીવાનાં પાણીનાં જગ મૂકી દીધા છે.

૨૪ કલાક પીવાનું શુદ્ધ ઠંડુ પાણી મળી રહે અત્યારે ઝુંપડામાં રહેતાં શ્રમજીવીઓ, વટેમાર્ગુઓ મુસાફરો આજે આ મિનારાનું આપીને તરસ છીપાવે છે તથા માટલા બાટલા તમામ ભરવાની છુટ હોવાથી શ્રમજીવીઓને ઉનાળામાં ઠંડુ પાણી પીવાનું લહાવો મળી ગયો છે.

પાટનગરના આ નગરસેવકે ક્યાંય જાહેરાત કે તાજપર સરકારી ખર્ચ પર નહિ પણ પોતાના ખિસ્સામાં પૈસાથી પાણીનું આયોજન કરેલ છે ત્યારે ભારે તરસ લાગે પછી તરસ છુપાઈ જાય ત્યારે આ નગરસેવકની દિલ થી દુવા આપતા જાય છે નગરસેવકના હતી યુસુફભાઈ પરમાર પોતે અગાઉ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે તેમના ધર્મપત્ની રોશનબેન નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે મોટામાં મોટી સેવાથી ગરીબોમાં તથા પાટનગર ચર્ચાનો વિષય બન્યા છે.