loader

Breaking News


Home > Health > કસરત બ્રેઇનને રક્ષણ આપવામાં ખૂબ જ ઉપયોગીઃ અભ્યાસ


Foto

કસરત બ્રેઇનને રક્ષણ આપવામાં ખૂબ જ ઉપયોગીઃ અભ્યાસ

July 18, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ બ્રેઈનને રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જર્નલ ન્યુરોલોજીમાં અભ્યાસનાં તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. લાંબા અને સર્વગ્રાહી અભ્યાસ બાદ તબીબ નિષ્ણાંતોએ કહ્યું છે કે માનસિક અને સામાજિક પ્રવૃત્તિઓની સરખામણીમાં શારીરિક પ્રવૃત્તિ બ્રેઈનને વધુ સ્વસ્થ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.