loader

Breaking News


Home > Bollywood > વિરાટ-અનુષ્કાના હનિમૂનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ


Foto

વિરાટ-અનુષ્કાના હનિમૂનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

Dec. 16, 2017, 10:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વિરાટ-અનુષ્કાના હનિમૂનની પહેલી તસવીર સોશિયલ સાઈટ પર વાયરલ થઈ ગઈ છે. વિરાટ અને અનુષ્મા રોમમાં તેમનું હનિમૂન મનાવી રહ્યાં છે. અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર અપલોડ કરી છે.

વર્ષ 2017ની આ સૌથી મોટા લગ્ન છે. વિરાટ અનુષ્કાના લગ્નની તસવીરો પણ સોશિયસ મીડિયામાં આવી ગઈ છે. વિરાટ અને અનુષ્કાએ ગૂપચૂપ રીતે ઈટાલીના ફ્લોરેન્સ શહેરના બોર્ગો ફિનોશિટો રિજોર્ટમાં લગ્ન કરી લીધા. લગ્નમાં માત્ર ખાસ મિત્રો અને ફેમિલી મેમ્બરો જ હતાં. વિરુષ્કા હવે ભારત પરત ફરવાના છે. 21 ડિસેમ્બરે દિલ્હીની હોટલ તાજમાં ગ્રાંડ રિસેપ્શનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

https://www.facebook.com/manavmitranews/