loader

Breaking News


Home > National > સડકો પર ઊતરેલાં ખેડૂતોની શું માંગ છે, જાણો ક્લિક કરીને


Foto

સડકો પર ઊતરેલાં ખેડૂતોની શું માંગ છે, જાણો ક્લિક કરીને

June 1, 2018, 1:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશનાં લગભગ નવ રાજ્યોમાં ખેડૂતોનુંય આંદોલન શરુ થઇ ગયું છે. 1 જૂનથી 10 જૂન સુધી ખેડૂત સંગઠન શહેરોમાં ફળ - શાકભાજી અને દૂધની સપ્લાય બંધ કરી દેશે। પોતાના આંદોલનને સફળ બનાવવા માટે ખેડૂતો 30 નેશનલ હાઇવે પર ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે.

આ વખતે ખેડૂતોએ સરકાર સમક્ષ જે માંગો મૂકી છે તેમાં દેશના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, દરેક પાક પર દોઢ ગણી MSP આપવામાં આવે તેમજ નાના ખેડુતોનિઓ આવકે નક્કી કરવામાં આવે. વધુમાં તેઓએ ફળ- શાકભાજી અને દૂધના ભાવ ઉપર પણ MSP લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય કિસાન સંગઠન આ વખતે પુરી તૈયારી સાથે સડકો પર ઉતર્યું છે. એક થી દસ જૂન સુધી ચાલનારા આ આંદોલનને ઘણા તબક્કાઓમાં વહેંચવામાં આવ્યું છે.