loader

Breaking News


Home > Health > વિશ્વ યોગ દિવસઃ તસ્વીરોથી જાણો યોગની પદ્ધતિઓ


Foto

વિશ્વ યોગ દિવસઃ તસ્વીરોથી જાણો યોગની પદ્ધતિઓ

June 21, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે દુનિયાભરમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. ધીરે ધીરે યોગનાં મહત્વને દુનિયા પણ સમજી રહી છે. યોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે શારીરિક બાંધો મજબૂત થવો, નિરોગી જીવન, માનસિક તણાવમાં રાહત જેવા અનેકો ફાયદાઓ થતા હોય છે.



તસ્વીરોથી જાણો યોગની પદ્ધતિ

પદ્માસન


વજ્રાસન

હલાસન

સેતુ બાંધ આસન

ચક્રાસન


ભૂજંગાસન

વૃક્ષાસન

હલાસન

ધનુરાસન

ભુજંગાસન

ગોમુખાસન

મંત્સાસન