loader

Breaking News

Home > Sports > WWC સેમીફાઇનલ આજેઃ ભારત VS ઓસ્ટ્રેલિયા

Foto

WWC સેમીફાઇનલ આજેઃ ભારત VS ઓસ્ટ્રેલિયા

Aug. 2, 2017, 5:48 p.m.
      Whatsapp   

આઇસીસી મહિલા વર્લ્ડકપની બીજી સેમીફાઇનલ મેચ ઈગ્લેન્ડમાં રમાવા જઇ રહી છે. જ્યાં ભારતનો સામનો 6 વખતની વિજેતા રહી ચુકી ઓસ્ટ્રેલિયા ટીમ સાથે થશે. આ મેચ ઈંગ્લેન્ડના કાઉંટી ગ્રાઉન્ડમાં રમાશે. મેચમાં જીતનાર ટીમ ફાઇનલમાં ઈંગ્લેન્ડ સાથે રમશે.ઓપનર બેટસમેન સ્મૃતિ મંઘાના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની પહેલી ટ્રમ્પ કાર્ડ છે. જો ઈન્ડિયાને લૉર્ડ્સમાં ફાઇનલ રમવું હોય તો તેણે પોતાના ફોર્મને જાળવી રાખવું પડશે અને મેદાનમાં સમજણથી મેચ રમવી પડશે. બીજી તરફ ફોર્મ ચાલતી મિતાલી રાજ પર બધાની નજર રહેશે. મિતાલીએ ગઇ મેચમાં ન્યૂજીલેન્ડ વિરુદ્ધ 109 રનની ધૂઆધાર બેટિંગ કરી હતી. આ ટૂર્નામેંટમાં મિતાલી 3 અર્ધશતક બનાવી ચૂકી છે. ભારતીય મહિલા ટીમ આ વખતે વર્લ્ડકપની પ્રંબળ દાવેદાર છે.આ વખતનો વર્લ્ડકપ ભારત જીતે તેની સંભાવના વધારે છે. આજની મેચમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરે તેવી દેશવાસીઓને આશા છે.