loader

Breaking News


Home > Sports > ક્રિકેટ ટીમનાં આ ભૂતપૂર્વ ખેલાડીને જોઇ તમે પણ ચોંકી જશો, કોણ છે તે જાણવા કરો ક્લિંક


Foto

ક્રિકેટ ટીમનાં આ ભૂતપૂર્વ ખેલાડીને જોઇ તમે પણ ચોંકી જશો, કોણ છે તે જાણવા કરો ક્લિંક

July 10, 2018, 12:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ક્રિકેટ ટીમનો એક ખેલાડી જે પોતાના આક્રમક વર્તણૂકથી જાણીતો બન્યો હતો, શું તમે જાણો છો તેનું નામ? ઇંન્ડિયન ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચુકેલા અને બોલર શ્રીશાંત જે પોતાની બોલીંગ કરતા વધુ મેદાનમાં પોતાના વર્તનથી લાઇમલાઇટમાં રહેતો હતો. શ્રીશાંત ઉપર મેચ ફિક્સીંગનો આરોપ હોવાના કારણે તે આજે ટીમ ઇંન્ડિયાનો હિસ્સો નથી. છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર રહેલા શ્રીશાંત આજે એક એવા લુકમાં જોવા મળી રહ્યા છે, જેને જોઇ તમે પણ ચોંકી જશો.




ટીમનાં આ ભૂતપૂર્વ ખેલાડીએ પોતાના લુકમાં જે પરિવર્તન લાવ્યુ છે, તેને જોઇ તમને ખ્યાલ આવશે કે તેણે આ લુક મેળવવા કેટલી મહેનત કરી હશે. તમને જણાવી દઇએ કે ક્રિકેટ સિવાય પણ શ્રીશાંતને ડાંન્સનો ખૂબ શોખ છે. આ પહેલા તે ડાંન્સનાં એક રિયાલીટી શોમાં પણ પાર્ટીશીપેટ રહી ચુક્યો છે.